પ્રયાસ / નારાજ ખેડૂતોને મનાવવા મોદી સરકારના મરણિયા પ્રયાસ, અત્યાર સુધી લીધાં આ નિર્ણયો

important work of modi government for farmers empowering kisan at every step by pm kisan scheme kcc and agriculture budget...

નવા કૃષિ કાયદા પર ખેડૂત સંગઠનો અને કોંગ્રેસે મોદી સરકારને એવી રીતે ઘેરી લીધી છે કે હવે નવા નવા આઈડિયાથી ખેડૂતોને મનાવવા પડી રહ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય કૃષી મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓને બોલાવી તેમને મનાવવા માટે મોર્ચો સંભાળ્યો છે. સરકાર ખેડૂતોને પોતાના સિધ્ધીઓ પણ ગણાવવામાં લાગી છે. જો કે તેમની પાસે બજારની બહાર લાગેલા ટ્રેડ એરિયામાં MSPને બાધ્ય ન બનાવવાને લઈને કોઈ જવાબ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ