આદેશ / દિલ્હી હાઈકોર્ટનો ચૂકાદો, 23માં અઠવાડિયે ગર્ભપાતની મંજૂરી નહીં, કહ્યું- આ તો હત્યા કર્યા બરાબર

important order of delhi high court abortion is not allowed

દિલ્હી હાઈકોર્ટે અપરિણીત મહિલાને તેની 23મા સપ્તાહની ગર્ભાવસ્થાને તબીબી રીતે સમાપ્ત(ગર્ભપાત) કરવાની મંજૂરી આપતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ