નિર્ણય / અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા BRTS કોરિડોર માટે મહત્વનો આદેશ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા BRTS કોરિડોર માટે મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે. BRTS કોરિડોરમાં હવે AMTS બસ ન ચલાવવાનો આદેશ કરાયો છે. શહેરના 41 BRTS રૂટમાં AMTSની બસ દોડી રહી છે. BRTS કોરિડોરમાં 321 AMTS અને ST બસ ચાલતી હતી.. ત્યારે હવે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા AMTS બસ ન ચલાવવાનો આદેશ કરાયો છે. આ નિર્ણયથને લઈન ફરી એકવાર મ્યુન્સિપલ કમિશનર અને એએમટીએસ ચેરમને આમને સામને આવી ચુકયા છે. તો આ નિર્ણયને લઈને AMTSના ચાલકોએ નિયમોનું ભંગ કર્યું છે. BRTS કોરિડોરમાં ન ચલાવાનો મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા આદેશ આપવામાં આવ્યું હતુ .પરંતુ તેની આદેશનો AMTSના ચાલકોએ નિયમોનું ભંગ કરતા નજરે પડી રડયા છે..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ