અમદાવાદ / ગુજરાત હાઈકોર્ટે દિકરીઓની કરી ચિંતા, કહ્યું સાસરી અને પિયર બંને પક્ષે તેમને સમાન હક મળવો જોઈએ

Important observation of Gujarat High Court regarding daughters

ગુજરાત હાઈકોર્ટે દિકરીઓ પર થતા અત્યાચરને લઈને મહત્વનું નિવેદન આપ્યું, જેમા તેમણે કહ્યું કે દિકરીને સાસરી અને પિયર બંન્ને પક્ષે સમાન હક મળવો જોઈએ. સાથેજ હાઈકોર્ટે એવું પણ કહ્યું કે સમાજમાં દિકરીઓ પર હિંસા વધી રહી છે. જે ચિંતાજનક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ