BIG BREAKING / ભાજપના 4 નાયબ દંડકને સોંપાયો મહત્વનો ચાર્જ, જુઓ કોના શિરે કયા ઝોનની જવાબદારી

Important news regarding the ruling party of Gujarat Assembly

ગુજરાત વિધાનસભા શાસક પક્ષને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાજપ પક્ષના 4 નાયબ દંડકને ઝોન વાઈઝ જવાબદારી સોંપવામાં આવી છે. જે તે ઝોનના ધારાસભ્યોની જવાબદારી ઝોનના દંડકની રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ