વિવાદ / ગુજરાતની આ બેઠકના કોંગી ઉમેદવાર વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ, રૂપિયાની લ્હાણી કરતો VIDEO થયો હતો વાયરલ

Important news regarding Gujarat assembly elections

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસના ડભોઇ બેઠકના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે, ભાજપે કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ ચૂંટણી પ્રચારમાં પૈસા વેચતા હોવાનો આક્ષેપ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ