બોર્ડ એક્ઝામ / CBSE બોર્ડ પરીક્ષાઓને લઈને મહત્વના સમાચાર, શિક્ષણમંત્રીએ કહ્યું 2021ના આ મહિના સુધી તો નહીં યોજાય

Important news regarding CBSE board exams, the Education Minister said that it will not be held till this month of 2021

કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કે આજે LIVE વેબિનાર દ્વારા શિક્ષકો સાથે વાતચીત કરી. આ દરમિયાન, તેમણે શિક્ષકો દ્વારા પૂછવામાં આવેલી 10 મી અને 12 ની બોર્ડની પરીક્ષાઓ વિશેના ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ