કહીં ખુશી કહીં ગમ / અર્થતંત્ર માટે મહત્વના સમાચાર, સર્વિસ સેક્ટર બની રહ્યું છે સ્થિર પણ આ ક્ષેત્રે હજુ સંકટ યથાવત..

Important news for the economy, the service sector is becoming stable but the crisis in this sector is still there.

સપ્ટેમ્બર મહિનામાં ભારતનો સર્વિસ સેક્ટર એકદમ સ્થિર બન્યો હતો પરંતુ તે ઘટાડાની રેન્જમાં જ રહ્યો. સેવાઓ ક્ષેત્રે નવો બિઝનેસ થાય તેની શક્યતા ઓ હજુ પણ ઓછી છે. તેના પર કોરોના મહામારીની પણ ઊંડી અસર પડી છે. તેનાથી રોજગારીનું ચક્ર પણ ખોટવાઈ ગયું છે. મંગળવારે એક માસિક સર્વેએ આ વાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ