મોટા સમાચાર / ગુજરાતનાં પોલીસકર્મીઓ માટે મહત્વના સમાચાર : ગૃહવિભાગે લીધો આ નિર્ણય, ટૂંક સમયમાં થશે જાહેરાત

 Important news for Gujarat policemen

ગુજરાતના 70 કરતા વધારે પોલીસ કર્મીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં પોલીસ રિવોર્ડ પોલીસીમાં ગૃહ વિભાગ ફેરફાર કરવાનું છે. જેમા ખાસ નાર્કોટિક્સ કેસ પર ધ્યાન આપવામાં આવ્યું છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ