સૂચન / આધારકાર્ડ 10 વર્ષ જૂનું હોય તો અપડેટ કરાવી લેજો: અમદાવાદમાં તંત્રએ શરૂ કરી વ્યવસ્થા, આટલા રૂપિયા થશે ફી

Important news for Ahmedabad Aadhaar card holders

અમદાવાદ શહેરમાં જે લોકોએ 10 વર્ષ પહેલા આધારકાર્ડ કઢાવ્યા છે, તેઓએ હવે ફરીથી રેટિના અને ફિંગરપ્રિન્ટ આપી પોતાનું આધારકાર્ડ અપડેટ કરાવવું પડશે.

બ્રેકિંગ ન્યૂઝ