ખેલ મહાકુંભ 2022 / ગુજરાતના 45 લાખ રમતવીરો માટે મહત્વના સમાચાર, ગુરુવારથી ખેલ મહાકુંભ પોર્ટલ પર રજીસ્ટ્રેશન શરૂ

Important news for 45 lakh sportspersons of Gujarat, registration on Khel Mahakumbh portal starts from Thursday

અમદાવાદ ખાતે મુખ્યમંત્રીના હસ્તે ખેલ મહાકુંભનું પોર્ટલ આવતીકાલ ગુરુવારે ખુલ્લુ મુકાશે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહેશે હાજર

Loading...
બ્રેકિંગ ન્યૂઝ