પ્રવાસન વિભાગ / સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં ફરવા જતાં પહેલા નિયમ જાણી લેજો, મોટી સંખ્યામાં પ્રવસીઓ અટવાયા

Important news about Sabarkantha Polo Forest

સાબરકાંઠા જિલ્લાના પોલો ફોરેસ્ટમાં 23 ઓગસ્ટ સુધી ફોર વ્હીલર વાહનોને પ્રતિબંધ કરી દેવાયા છે, જેને લઈ ગુજરાત અને રાજસ્થાનથી આવનારા પ્રવાસીઓ અટવાયા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ