પાણીનો સ્ત્રોત / ગુજરાતમાં વરસાદને લઈ મહત્વના સમાચાર, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને લઈ ખાસ આગાહી

Important news about rain in Gujarat

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી મેઘમહેરની હવામાન વિભાગે આગાહી કરી છે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, 1 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ