જાણવા જેવું / સરકારી નોકરી ઈચ્છતા યુવાનો તૈયાર રહેજો, VTV Conclaveમાં અસિત વોરાએ મોટા પાયે ભરતીના આપ્યા સંકેત

Important news about government jobs in Gujarat

VTVના કોન્કલેવમાં ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેનનું નિવેદન, ભરતી પરીક્ષા માટે કોરોનાને ધ્યાને રાખી તૈયારી યથાવત્, ચાલુ વર્ષના અંત સુધીમાં મોટી પરીક્ષાનું આયોજન થશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ