રાજનીતિ / અલ્પેશના ધારાસભ્યને રદ્દ કરવા મામલે આવ્યાં મહત્વના સમાચાર

Important news about the cancellation of Alpesh's legislator

અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરાવવા માટે કોંગ્રેસનું ડેલીગેશન ફરી એકવાર વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરશે. અગાઉ વિધાનસભા સચિવને લેખિતમાં રજૂઆત કરાઇ છે. ત્યારે સોમવારે અશ્વિન કોટવાલ સહિતના સભ્ય વિધાનસભા અધ્યક્ષને મળશે અને અલ્પેશ ઠાકોરનું સભ્ય પદ રદ કરવા રજૂઆત કરવાના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ