ગાંધીનગર / બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર, ઉમેદવારોની વય મર્યાદામાં થઈ શકે વધારો

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોની વય મર્યાદામાં વધારો થઈ શકે છે. તેમજ હવે 4 હજાર 500 બેઠકો માટે ભરતી પ્રક્રિયા શરૂ થશે. હાલની 3 હજાર 500 બેઠકોમાં વધારો થઈ શકે છે. જો કે સ્નાતક સુધીનો અભ્યાસ ફરજીયાત કરવામાં આવશે. તંત્ર દ્વારા આ સમગ્ર મામલે એક મહિના પછી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે...

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ