BIG BREAKING / દિલ્હીમાં રાહુલ ગાંધીની મોટી બેઠક: ગુજરાત પ્રદેશ પ્રમુખ માટે આ નામ લગભગ નક્કી

Important meeting of Gujarat Congress completed in Delhi

દિલ્હીમાં આજે રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસની મોટી બેઠક યોજાઈ હતી જેમા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલનું નામ લગભગ નક્કી કરી દેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ