ચુકાદો / પતિ બળજબરીથી પત્ની સાથે શરીર સંબંધ બાંધે તો તેને દુષ્કર્મ ન કહેવાય, જુઓ કઈ કોર્ટે આપ્યો આ ચુકાદો

Important judgment of Mumbai City Additional Court

મુંબઈની મહિલાએ તેના પતિ પર દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા. જે મામલે મુંબઈ એડિશનલ સીટી કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે પતિ બળજબરી પૂર્વક પણ પત્ની સાથે સંબંધ બાંધે તો તેને દુષ્કર્મ ન માની શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ