હક્કની લડાઈ / ક્ચ્છ રાજવી પરિવાર વિવાદ: માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવી અપાયો, ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

 Important judgment of Bhuj court in the case of Kutch royal family dispute

માતાના મઢે નવરાત્રીમાં પત્રી વિધી અંગે ભુજ કોર્ટે ચુકાદો આપ્યો, પત્રી ઝીલવાનો હક્ક સ્વ. જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના ધર્મપત્ની મહારાણી પ્રીતિદેવીને આપવામાં આવ્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ