સુનાવણી / આજે હાઈકોર્ટમાં સુઓમોટો અરજી  મુદ્દે મહત્વની સુનાવણી, સરકારે રજૂ કરેલા સોગંધનામાને લઈ દલીલો કરવામાં આવશે

Important hearing on Suomoto petition in High Court today, affidavit submitted by the government.

આજે ગુજરાત હાઈકોર્ટ રાજ્ય સરકારને સુઓમોટોને અરજીને લઈને મહત્વનો નિર્દેશ આપી શકે છે રાજ્ય સરકારે રજૂ કરેલા એફિડેવિટ અંગે આજે સુનાવણી હાથ ધરાશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ