જમ્મુ - કાશ્મીર / UN મહાસચિવે જમ્મુ કાશ્મીર મામલે દખલ દેવાનો પ્રયત્ન કર્યો, ભારતે રોકડુ પકડાવ્યું કહ્યું કે...

important for india and pak to de escalate both militarily and verbally says un chief

જમ્મુ- કાશ્મીરમાં 370ની કલમ હટી ગઈ તે વાત પાકિસ્તાન પચાવી શક્યું નથી. તે વારંવાર ભારતનાં આંતરિક મુદ્દામાં દખલ દેવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ભારતના આ નિર્ણયને ખોટો સાબિત કરવા માટે હવાતિયા મારી રહ્યું છે. ત્યારે વધુ એક વાર પાકિસ્તાને ત્રીજા પક્ષને ઈન્વોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે ત્રીજા પક્ષ તરીકે UNનો ખભો વાપરવા માંગતું હતું જોકે ભારતે UNને પણ રોકડુ પકડાવી દીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ