તંત્રનો નિર્ણય / હવે અંબાજી દર્શને જશો તો પ્રસાદ અને પાર્કિંગના નામે હેરાન નહીં કરી શકે, જાણો કેમ

Important decisions regarding pilgrims in Yatradham Ambaji

અંબાજીના કલેક્ટર આનંદ પટેલે યાત્રિકોના હિતમાં મહત્વના નિર્ણયો કર્યા, કલેક્ટર આનંદ પટેલે પાર્કિંગને લઇને દાદાગીરી કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ