આસાન / ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે લીધો મહત્વનો નિર્ણય, ખેડૂત ખરાઈ પધ્ધતિમાં કરાયો આ મોટો સુધારો

 Important decision taken by revenue department of Gujarat government, no affidavit is required in farmer verification system

અત્યાર સુધી ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર માટે એફિડેવિટ જરૂરી હતી પણ હવે મહેસૂલ વિભાગના નિર્ણય અનુસાર સેલ્ફ ડિકલેરેશન કરી શકાશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ