તમારા કામનું / અંડર ગ્રેજ્યુએશનમાં ઉમેરાશે બે નવા વિષય, નોકરી મળે તે માટે ગુજરાતની આ મોટી યુનિવર્સિટીએ લીધો નિર્ણય

Important decision of Veer Narmad South Gujarat University

અગાઉ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરીકે ઓળખાતી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા અંડર ગ્રેજ્યુએશનમાં બે નવા વિષયો ઉમેરવાનો નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ