મોટો નિર્ણય / વડોદરા પોલીસ કમિશનરનો મહત્વનો નિર્ણય! આ વિસ્તારોમાં રાતે 11 વાગ્યા બાદ બંધ કરાવાશે હોટલ-લારીઓ, જાણો કારણ

Important decision of Vadodara Police Commissioner

ગત રવિવાર મોડી રાત્રે વડોદરામાં થયેલી જૂથ અથડામણ બાદ વડોદરા પોલીસ કમિશનરે મોટો નિર્ણય લીધો છે. જેમાં શહેરમાં રાત્રે 11 વાગ્યા બાદ હોટલ-લારીઓ બંધ કરાવાશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ