રાજકોટ / કોરોનાની સારવારને લઈને કલેક્ટર રેમ્યા મોહનનો મહત્વનો નિર્ણય

રાજકોટમાં કોરોના મહામારી દરમિયાન પણ ખાનગી હોસ્પિટલો દ્વારા લૂંટ મચાવવામાં આવી છે. ત્યારે હવે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનનો મહત્વનો નિર્ણય કરાયો છે. કલેક્ટર દ્વારા ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના બિલની ચકાસણી કરવાનો નિર્ણય કરાયો. બિલની રેન્ડમ ચકાસણી કરવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યુ કે, હોસ્પિટલ વિરૂદ્ધ ફરિયાદ આવશે તો, તપાસ કરીને કાર્યવાહી પણ કરાશે. ગોંડલ, જેતપુરમાં કોવિડ કેર ઉભા કરવામાં આવશે..

બ્રેકિંગ ન્યૂઝ