જન્માષ્ટમી / કોરોના સંકટ વચ્ચે અમદાવાદના ઇસ્કોન મંદિરનો મહત્વનો નિર્ણય

આવતીકાલે જન્માષ્ટમી છે, જો કે તહેવારો પર કોરોના હાવી હોવાના કારને મંદિરો ભક્તો માટે બંધ રહેશે. અમદાવાદનું પ્રખ્યાત ઇસ્કોન મંદિર જન્માષ્ટમી અને નોમના દિવસે બંધ રહેશે. જો કે ભક્તો માટે ઓનલાઈન દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો ઇસ્કોન મંદિરના ફેસબુક પેજ તેમજ યુ ટ્યુબ પરથી ઓનલાઈન દર્શન કરી શકશે. મંદિરમાં સવારે 4.30 કલાકે મંગળા આરતી, 7.30 કલાકે ભગવાનના નવા વસ્ત્રોનો શૃંગાર, રાત્રે ૧11.30 કલાકે મહાઅભિષેક, 12.30 કલાકે મહાઆરતી કરવામાં આવશે. તો દિવસ દરમિયાન સંગીત અને વૃંદના કાર્યક્રમ શરૂ રહેશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x