અસર / આજે નાણાંકીય વર્ષનો અંતિમ દિવસ, કાલથી તમારી લાઇફમાં થશે આ મહત્વના ફેરફાર

this-important-change-will-be-in-your-life-from-april

આજે નાણાંકીય વર્ષ 2018-19નો છેલ્લો દિવસ છે. સાથે જ ઘણા એવા નિયમ છે જેને પૂર્ણ કરવાનો પણ આજે છેલ્લો દિવસ છે. આ તારીખોથી જોડાયેલા જરૂરી કામો તમે આજે જ પૂર્ણ કરી દો નહીં તો આગળ જઇને પરેશાની થઇ શકે છે. જાણો 1 એપ્રિલથી તમારી લાઇફ પર શું અસર પડવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ