રોજગાર / ગૌણસેવાની ત્રણ પરીક્ષાની તારીખો જાહેર, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી ખાસ વાંચે

Important announcement regarding competitive exams by the GSSSB

ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા 17 જુલાઈએ એડિશનલ ટ્રાયબલ ડે.ઓફિસરની 114 જગ્યા માટે પરીક્ષા તો એકાઉન્ટ ઓડિટરની 30 જગ્યા માટે પણ 17 જુલાઈએ પરીક્ષા લેવાશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ