ગાંધીનગર / ધો.11મા એડમિશનને લઈ સરકારે જાહેર કર્યો પરિપત્ર, આ વિદ્યાર્થિઓને નહીં લેવું પડે કોઈ પ્રમાણપત્ર

Important announcement regarding admission in the board other than Gujarat in standard 11

2021માં ધો-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે અને પરિણામો પણ જાહેર થઈ ચૂક્યા છે તો ધોરણ-11માં ગુજરાત બહાર એડમિશન લેવા માગતા વિદ્યાર્થીઓ માટે સરકારે જાહેરાત કરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ