Why ne kaho Bye / શરદ પૂનમના દિવસે દૂધ-પૌંઆ કેમ ખવાય છે?

ભારત તહેવારોનો દેશ છે, ખાસ કરીને અત્યારે તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે નવરાત્રી બાદ આવતી શરદ પૂનમના રોજ આપણે બધા દૂધ-પૌંઆ ખાઈએ છે. ઘણા બધા લોકોને સવાલ થતો હશે કે ખાસ શરદ-પૂનમના દિવસે જ દૂધપૌંઆ ખાવાનું આટલું મહત્વ કેમ ? જો તમને પણ આ સવાલ મૂંઝવતો હોય તો જુઓ Why ne kaho Bye with Ami Modi

Loading...
બ્રેકિંગ ન્યૂઝ