Team VTV03:34 PM, 04 Jul 20
| Updated: 03:39 PM, 06 Oct 20
ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુરૂનું ખૂબ જ મહાત્મય રહ્યું છે. ગુરૂ એટલે માત્ર શિક્ષક જ નહીં પરંતુ જેની પાસેથી આપણને શીખવા મળે, જાણવા મળે તેવું તમામ વ્યક્તિત્વ. આવતીકાલે એટલે કે રવિવારે ગુરુ પૂર્ણિમા છે ત્યારે શું છે ગુરૂનું મહાત્મય અને ગુરુ પૂર્ણિમાની કેમ કરવામાં આવે છે ઉજવણી,જાણો અમી મોદી પાસેથી.