ધર્મ / 18 મહાપુરાણ અને અવતારોનાં પ્રાગટ્યનું માહાત્મ્ય

importance of 18 maha puran and avtars

આજની ખૂબ વ્યસ્ત જિંદગીમાં ટીવી તથા કમ્પ્યૂટર નેટના જમાનામાં પુરાણ એટલે શું? તે તમે કોઇ બ્રાહ્મણને કે કર્મકાંડીને પૂછશો તો તે પછી ગોથાં ખાશે તો બીજા તો શું જવાબ આપવાના. આ ભૂલાતી જતી પરંપરાને હિંદુ સંસ્કૃતિ જાળવવાના ઉદ્દેશ્યથી અહીં તે પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ