આનંદો / હવે સરકારના આ નિર્ણયથી જલ્દી જ સસ્તી થશે દાળ, તમારા ખિસ્સા પર ઘટશે ભાર

import duty on masur dal cut to zero agri infra development cess halved to 10 percent

કેન્દ્ર સરકારે દાળને સસ્તી કરવા માટે ખાસ પગલું લીધું છે. મસૂરની દાળ પર કૃષિ બુનિયાદી વિકાસ ઉપકરને ઘટાડીને 10 ટકા કરી દેવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ