WORLD / કોરોના સંકટમાં ઈટાલીથી આવી રહ્યાં છે મોટાં સમાચાર, ભારત પહેલાં કરશે આ કામ

Implore You Dont Lower Guards Italy To End Lockdown Next Week

ચીનથી શરુ થયેલ કોરોના વાયરસ હાલ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવે છે પરંતુ ચીન પછીનો તેનો તરતનો બીજો શિકાર દેશ એટલે કે ઇટાલીમાં કોરોનાએ મોતને કેર વર્તાવી દીધો. 28000થી વધુ મોત પછી હવે ધીમે ધીમે કોરોના વાયરસના કેસ અહીં નિયંત્રણમાં આવી રહ્યા છે અને આખરે આવતા અઠવાડિયે ઇટાલીમાં તેમના ઇતિહાસનું સૌથી લાંબું લોકડાઉન પૂર્ણ થવા જઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ