કડાકો / કોરોના અને ક્રૂડના ભાવને લઈને સેન્સેક્સ 1800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારો ધોવાયા

Impact on declining prices in crude and the Corona virus on stock market sensex goes down

ગુરુવારે શેરબજાર ખૂલતાંની સાથે જ તેમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1800 પોઈન્ટ તૂટ્યો હતો જ્યારે નિફ્ટીમાં 500 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. ક્રૂડમાં ઘટતા ભાવ અને કોરોના વાયરસની અસર શેર બજાર પર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે 26 માર્ચ 2018 બાદ નિફ્ટી 10 હજાર પોઇન્ટની નીચે જોવા મળ્યો હતો. આ સાથે જ યસ બેંકના શેરમાં પણ આજે કડાકો જોવા મળ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ