અસર / JNU વિવાદ પછી દીપિકાની એડ બતાવવામાં ડરી રહી છે કંપનીઓ !

impact on brand deepika padukone after jnu dispute

દેશમાં જાહેરાત અને ફિલ્મો માટે સૌથી વધુ પેમેન્ટ લેનારી એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સાથએ પોતાની બ્રાન્ડનુ નામ જોડાયેલુ હોઇ મોટાભાગની કંપની સતર્કતા દાખવી રહી છે. JNU માં ડાબેરી વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કનૈયા કુમાર સાથે હાજ રહ્યા પછી દીપિકાની ફિલ્મનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છ, જેની અસર તેના ફિલ્મના કેલેક્શન પર પણ પડી રહ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ