IMPACT / પરિવહન મંત્રી ફળદુએ દંડ ભરી દીધો, Thank You : હવે આ નેતાઓ પણ ભરી દે તો પ્રજા પણ ભરશે

IMPACT of VTVGujarti transport minister Faldu Paid his Memo after our Report

VTVGujarati.comની તપાસથી સફાળા જાગેલાં પરિવહન મંત્રી આર.સી ફળદુએ અંતે આજે સવારે (21 સપ્ટેમ્બર 2019)ના રોજ રાજકોટ પોલીસે કરેલો 100 રૂપિયાનો દંડ ભર્યો છે. રાજકોટ પોલીસ (https://rajkotcitypolice.co.in/)ની વેબસાઈટ પર આજે તપાસ કરતાં જણાયું કે મંત્રી સાહેબે આજે ચલણ ભરી દીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ