શરમજનક ઘટના / મહિસાગરમાં ગર્ભપાતની ઘટના અંગે VTV NEWSના અહેવાલની અસર, પોલીસે તપાસ કરી શરૂ

Impact of VTV NEWS report on abortion in Mahisagar

મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં મહિલાના પેટમાં જ બાળકોની હત્યા કરવાનો કાળા કારોબારનો પર્દાફાશ થયા બાદ મહિલા આયોગના ચેરપર્સન અને કેન્દ્રીય મહિલા આયોગના સભ્યોની પ્રતિક્રિયા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ