લાલ 'નિ'શાન

સુરત / સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચતા વેચાણમાં પણ જોવા મળી મંદીની અસર

સુરતમાં સોના-ચાંદીના વેપારીઓમાં દિવાળીની ખરીદીની રાહ મળી શકે છે .ચાલુ વર્ષે સોનાના ભાવ 40 હજાર નજીક પહોંચ્યાં છે.ભાવ વધાવાની વચ્ચે સારી ખરીદીની અપેક્ષા રાખી રહ્યા છે. ધનતેરસ સહિતના શુભ મુહુર્તો માટે જવેલર્સમાં તૈયારી કરી રહ્યા છે .લોકો દિવાળીમાં સોનાની ખરીદી કરી શુકન કરતા હોય છે. ત્યારે મંદીના માહોલમાં ખરીદી ઘટવાની શક્યતાથી જવેલર્સો મુઝવણમાં આવ્યાં છે .

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ