પલટો / કમોસમી વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો, ખેડૂતો મૂકાયા ચિંતામા

Impact of rainfall during Banaskantha

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 27 અને 28 તારીખે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને વહેલી સવારથી બનાસકાંઠામાં અસર જોવા મળી છે. જેમાં બનાસકાંઠામાં કાળા ડિંબાગ વાદળો જોવા મળ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ