અર્થવ્યવસ્થા / 2 ટકા PF કપાવવાથી જાણો તમારી સેલેરી પર થશે કેવી અસર અને કેટલું થશે નુકસાન, આવું છે સંપૂર્ણ ગણિત

impact of pf contibution cut on retirement fund and tax implication pf account economic package

કોરોના સંકટમાં સેલરાઈઝ્ડ ક્લાસને દેખીતી રાહત આપવા માટે સરકારે કર્મચારી અને કંપનીની તરફથી આપવામાં આવતા PFના યોગદાનમાં 2-2 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેનાથી કર્મચારીઓને ટેક્સ અને રિટાયરમેન્ટ ફંડમાં નુકસાન થઈ શકે છે. જાણો આ 2 ટકા PF કપાવવાથી તમારી સેલેરી પર કેવી અસર થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ