Video / અમદાવાદમાં દિવાળી વેકેશનની અસર, ડોગ હાઉસના પેટ ડોગમાં વધારો

દિવાળી વેકેશનની અસર ડોગ હાઉસ પર જોવા મળી રહી છે. દિવાળી વેકેશનમાં ફરવા જતા લોકો તેમના પાલતુ શ્વાનને અહિયા મૂકીની જાય છે, જેમાં પાલતુ શ્વાનને ખાસ સુવિધા આપવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ