કહેર / કોરોના એટલે વધુ ખતરનાક, ફેફસાં કરતા વધારે અહીં નુકસાન પહોંચાડે છે, રિસર્ચમાં ખુલાસો

impact of coronavirus on brain and nervous system

કોરોના વાયરસ અત્યારસુધીમાં દુનિયામાં 78 લાખથી વધારે લોકોને અસર કરી ચૂક્યો છે. હજુ સુધી વૈજ્ઞાનિકો તેની દવા બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. મસ્તિષ્કમાં ACE રેસેપ્ટર હોય છે. વાયરસની નુકીલી સંરચના તેનાથી જોડાઈને શરીરમાં પ્રવેશે છે. આ કારણ છે કે દર્દી સ્ટ્રોકનો શિકાર બને છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ