Health / પૂરતી ઊંઘ ન મળે તો ઇમ્યુનિટી નબળી પડે છેઃ જાણો અજાણી વાતો

Immunity is weakened if you do not get enough sleep

ઇમ્યુનિટી એટલે શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતા. કોરોનાના સમયમાં આ શબ્દ દેશ અને દુનિયામાં સૌથી વધુ ચર્ચામાં છે. તેની પાછળનું કારણ એ છે કે નબળી ઇમ્યુનિટી વાળા લોકોનાં શરીરમાં ઝડપથી કોરોના પ્રવેશી શકે છે. તેમને જીવનનો ખતરો પણ રહે છે. આવા સંજોગોમાં શરીરમાં ઇમ્યુનિટી વધારવા વધુ ધ્યાન રાખવાની જરૂર છે. ઇમ્યુનિટી કેટલાક દિવસો કે અઠવાડિયાંઓમાં વધતી નથી. 

બ્રેકિંગ ન્યૂઝ