મહાવિવાદ / કંગના બોલી ગઈ એવું કે લોકો ભયંકર ભડક્યા! તાત્કાલિક ઘરની બહાર વધારાઈ સુરક્ષા 

Immediate security outside kangana's home

કંગના રનૌતની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ જ નથી લઇ રહી. કંગનાના આઝાદીવાળા નિવેદનને લઇને મોટી સંખ્યામાં લોકો ભડકેલા છે તેવામાં એક્ટ્રેસના ઘરની બહાર સુરક્ષા વધારાઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ