ચેતવણી / અમદાવાદમાં કોરોનાને કાબૂમાં લેવા સરકારે હવે આ અધિકારીને મેદાને ઉતાર્યા, તાત્કાલિક બેઠક યોજી

Immediate meeting of government officials to stop the transition of corona in Ahmedabad

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં CMના મુખ્ય સચિવ કે. કૈલાસનાથનની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની OPD બંધ કરવાનો નિર્ણય લેવાયો

બ્રેકિંગ ન્યૂઝ