અર્થતંત્ર / ભારતની આર્થિક સ્થિતિ પર IMF ના નિવેદન થી સરકારની ચિંતામાં થશે વધારો

IMF wants India to focus on medium term fiscal consolidation

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ જણાવ્યું છે કે ભારતની હાલની આર્થિક સ્થિતિ અમારા પૂર્વ અનુમાન કરતાં પણ કમજોર છે અને તેમાં જલ્દી જ મહત્વાકાંક્ષી સંરચનાત્મક અને નાણાંકીય સુધાર કરવાની જરૂરિયાત છે, જેના કારણે ટૂકાગાળામાં જ ટ્રેઝરીમાં વધારો થાય. તેને ભારતે એક રણનીતિ હેઠળ કામ કરવું પડશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x