રિપોર્ટ / IMFએ ભારતના GDP ગ્રોથ અનુમાનમાં કર્યો ભારે ઘટાડો, પરંતુ 2021માં સુધરીને થશે આટલો રેટ

imf slashes india gdp growth forecast

આ તરફ ભારત માટે વધુ એક ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો છે. વિશ્વ બેંક બાદ હવે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષે પણ ભારત માટે ચાલૂ નાણાકીય વર્ષમાં વિકાસ દરના અંદાજને ઘટાડી દીધો છે. IMFનુ કહેવું છે કે, નાણાકીય વર્ષ 2019-20માં ભારતનો GDP દર માત્ર 4.8 ટકા જ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ