Coronavirus / IMF ચીફનું વૈશ્વિક મંદીને લઈને ચિંતાજનક નિવેદન, કહ્યું મંદી શરૂ થઈ ગઈ છે અને...

imf says coronavirus pandemic led recession worse than 2008

આંતરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) પ્રમુખ ક્રિસ્ટાલિના જૉર્જિવાએ કહ્યું કે કોરોના વાયરસને કારણે વૈશ્વિક મંદીની શરૂઆત થઇ ચૂકી છે. તેઓએ એમ પણ કહ્યું કે 2020ની મંદી 2008માં આવેલા નાણાકીય સંકટથી પણ વધારે ગંભીર છે. તેઓએ કહ્યું કે અહીં બે સંકટ છે. આર્થિક અને સ્વાસ્થ્ય બંને ક્ષેત્રે ગંભીર સમસ્યાઓ છે.

બ્રેકિંગ ન્યૂઝ